ફટાકડા ફોડતી વખતે ધ્યાનમા રાખવા જેવાં મુદ્દાઓ ફટાકડા ફોડતી વખતે કોઈપણ પુખ્ત વયના માણસને હાજર રાખો. ફટાકડા હંમેશા બહાર ખુલ્લા મેદાનમાં ફોડો અને ઇમારતો, વાહનો, સુકા ઘાસ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓથી ફટાકડાં દૂર રાખો. ઘણા બધાંફટાકડાં એક સાથે ફોડવા નહીં. ફટાકડાં…
