ઉત્તરાયણ આનંદનો તહેવાર છે… અકસ્માતનો નહિ! એક ક્ષણની બેદરકારી… અને ઉત્તરાયણનો આનંદ આખી જિંદગીનું દુઃખ બની શકે છે! બાળકો માટે પતંગ ચગાવવી એક મજા છે, પણ સલામતી વગર એ જીવલેણ સજા પણ બની શકે છે! પતંગની દોરી આનંદ લાવે છે……
NeoKids - Children Hospital
NeoKids - Children Hospital